<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

સિંદુરીયા ખાણ પાછળ ડીમોલીશનઃ કોર્ટના હુકમની અમલવારી?

શહેરના દેવપરા પાસે આવેલ સિંદુરીયા ખાણ પાછળના કહેવાતા ઘનશ્‍યામનગર વિસ્‍તારમાં મકાનોના ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરોકત તસ્‍વીરોમાં ડીમોલીશન બાદ કાટમાળ તથા તેના નિકાલ તસ્‍વીરોમાં દર્શાય છે. જયારે નિચેની તસવીરોમાં એકઠા થયેલ લતાવાસીઓ જોઇ શકાય છે. વિસ્‍તારવાસીઓના જણાવ્‍યા મુજબ અમે કોર્ટના હુકમની નકલ માંગી હોવા છતા બતાવવામાં આવી ન હતી.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:26 PM IST)