તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
સામાજિક વનીકરણ રેન્જ રાજકોટ દક્ષિણ દ્વારા લોધીકા તાલુકાની સરકારી શાળાઓમાં સિંહ દિવસની ઉજવણી

ખીરસરાઃ લોધિકા પ્રાથમિક શાળા લોધિકા ખીમાણી હાઈસ્કુલ મેટોડા પીએમ પ્રાથમિક શાળા જશવંતપુર પ્રાથમિક શાળા સહિતની સરકારી શાળાઓમાં સિહ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં ફોરેસ્ટ ઓફિસરો કર્મચારીઓ શાળાના બાળકો આચાર્યોઓ શિક્ષક ગણ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ તેમજ બાળકોએ સિહ ના મુખોટા ધારણ કરી રેલી સ્વરૂપે ગામ ની શેરીઓમાં સિહ દિવસની ઉજવણી કરેલ ત્યારની તસ્વીરો
(10:43 AM IST)










