<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ડો.ખુશાલી દવેના અદ્યતન શ્રીજી ડેન્‍ટલ ક્‍લિનીકનો શુભારંભ

શહેર ભાજપ વોર્ડ નં.૧૫ના પ્રભારી જયેશ દવેની સુપુત્રી

રાજકોટ, તા.૧૧: શહેરના વોર્ડ નં.૧૫ ના ભાજપ પ્રભારી જયેશભાઈ દવે (મો.૯૮૨૫૨ ૦૯૯૫૪)ની સુપુત્રી ડો.ખુશાલી દવેના નવા શ્રીજી ડેન્‍ટલ કિલનિકના ભ ઉદઘાટન પ્રસંગે શહેરના સામાજીક, રાજકીય અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. જેને દવે પરિવાર દ્વારા આવકાર આપવામાં આવ્‍યો હતો.

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ડો.ખુશાલીને શુભેચ્‍છા આપવામાં આવી હતી. શ્રીજી ડેન્‍ટલ કિલીનીકમાં દાંતને લગતા તમામ રોગોનું નિદાન તથા અદ્યતન સારવાર મળી રહેશે.

શ્રીજી ડેન્‍ટલ કિલીનીક ડો.ખુશાલી દવે, ખીજડાવાડા મેઈન રોડ, બાલાજી હોલની સામેનો રોડ, વિશ્‍વનગર, રાજકોટ.

(1:53 PM IST)