<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના જામનગર રોડ ઘંટેશ્વર ચોકડી પાસે બાઈકને રોક્યા બાદ અજાણ્યા લુખ્ખાઓએ પોલીસને બેફામ ગાળો ભાંડી હતી, પોલીસ પોતાની ફરજ નિભાવી રહી હતી તે સમયે લુખ્ખાઓ દ્વારા બાઈક કેમ રોકી ઘોદા લાગી જાય, કોઈ કઈ ઉખેડી નહીં લે, બીપ બીપ બીપ, જેવા શબ્દોના પ્રયોગ કરતા મામલો ગરમાયો હતો, આ લુખ્ખાઓને સબક શીખવવો જરૂરી. : જુઓ વિડીયો

(1:13 PM IST)