<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

કાલે જયોતિર્વિદ મંડળીની વાર્ષિક સભા : સભ્‍યોને પંચાગ વિતરણ

 

રાજકોટ, તા. ૭ : શ્રી ગણેશાય નમઃ. શ્રી રાજકોટ જ્‍યોતિરવિદ્‌ મંડળ ની વાર્ષીક આવક જાવક હીસાબ ની બેઠક અંગે શ્રી રાજકોટ જ્‍યોતિરવિદ્‌ મંડળનાં મહામંત્રીશ્રી (મો.૮૧૪૧૫૨૮૦૫૦) જ્‍યોતિષ રત્‍ન એવોર્ડ તથા સુવર્ણ ચંદ્રક વિજેતા બેઠક શાષાીજી લલિતકુમાર લાભશંકર ભટ્ટની યાદી જણાવે છે કે તા.૧/૪/૨૦૨૫ થી તા.૩૧/૩/૨૦૨૬ સીધી ની આવક જાવક નો હિસાબ રજુ કરવા માંટે શાષાીજી દિલીપભાઈ દલપતરામભાઈ ત્રિવેદીના પ્રમુખ પદે તા ૮ ને શનિવારે સાંજે છ વાગ્‍યે લુહાર ગોર શાષાીજી પ્રતાપભાઈ વિશ્વનાથભાઈ ત્રિવેદી ને ત્‍યાં કોઠારીયા કોલોની ક્‍વાટર નં ૬૨૨મા યોજાનાર છે તથા શાષાીજી પ્રતાપભાઈ વિ. ત્રિવેદી તરફથી મંડળનાં.સભ્‍યોને સંવંત ૨૦૮૩ની સાલનું જન્‍મ ભૂમિ પંચાંગ ભેટ આપવામાં આવશે. સંબંધિત સર્વેએ ઉપસ્‍થિત રહેવું.

(2:10 PM IST)