<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

અકિલા ન્યૂઝ : રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના, કણકોટ ગામે સરદારધામની બાંધકામ સાઈટ પર સગીર પુત્રએ જ કરી પિતાની હત્યા, આશરે 40 વર્ષીય ભરતસિંગ ડામોર નામના યુવકની હત્યા, પુત્રએ પિતાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યો, દારૂ પીને માતાને મારતો તેમજ વારંવાર પૈસા માંગતો હોવાથી હત્યા કર્યાનું પુત્રનું રટણ, સગીર આરોપી પુત્રને પોલીસે ઝડપી લઈ તપાસ હાથ ધરી. : જુઓ વિડિયો

(2:00 PM IST)