તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક, ૧૧ કરોડના ખર્ચે સાઇબાબા સર્કલ થી કોઠારીયા રોડ 80 ફૂટનો રોડ સીસીટીવી રોડ બનવામાં આવશે, મુખ્યમંત્રી ના ટકોર બાદ સીસીટીવી ની દરખાસ્ત મજૂર કરાઈ, 16 દરખાસ્ત માંથી બે પેન્ડિંગ રાખવામાં આવી જ્યારે બે પરત મોકલવામાં આવી, એક કરોડ દસ લાખ રૂપિયાની સોલિડ વેસ્ટ અને સ્વચ્છતા માટેના સર્વેની દરખાસ્ત પેન્ડિંગ રખાઈ. : જુઓ વિડિયો

(1:58 PM IST)










