તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
પૂર્વ મેયર જનકભાઇ કોટકની રાષ્ટ્રીયશાળા ખાતે કાલે ગુરૂવારે સાંજે ૫ થી ૬:૩૦ પ્રર્થનાસભા

રાજકોટઃ પૂર્વ મેયર શ્રી જનકભાઇ કોટક (ઉ.વ.૮૦) તે સ્વ. મોરાજીભાઇ કેશવજીભાઇ કોટક (ભગત) કરાંચી વાળાના પુત્ર તે સ્વ.નિર્મળાબેનના પતિ, તે સ્વ. હિરાભાઇ, સ્વ. વસંતભાઇ, સ્વ. હસમુખભાઇ ત્થા શ્રી પ્રતાપભાઇ કોટક (પૂર્વ રાજકોટ ભાજપ શહેર પ્રમુખ) ત્થા સ્વ.લીલાવંતીબેન ત્થા અનસુયાબેનના ભાઇ તથા શ્રી રાજેશભાઇ, શ્રી અમિતભાઇ, યોગીતાબેન (યુએસએ) ત્થા ભારતીબેનના પિતાશ્રી તે યોગેશકુમાર હરગોવિંદભાઇ ઠકરારના સસરા તે સ્વ. હેમરાજભાઇ મીઠુભાઇ સોમૈયાના જમાઇનું તા.૧૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા આવતી કાલે તા.૧૮ના ગુરૂવારે સાંજે ૫ થી ૬:૩૦ કલાક રાષ્ટ્રીય શાળા ખાતે રાખેલ છે.
(10:14 AM IST)










