તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
કોઠારીયા વિસ્તારવાસીઓ માટે આનંદોઃ વધુ એક કોમ્યુનીટી હોલની મળી સુવિધા
સાંદા રેસીડેન્સી બાજુમાં નવનિર્મીત કોમ્યુનીટી હોલનું શાસકપક્ષના દંડક અને કોર્પોરેટર સંજયસિંહ રાણાના હસ્તે લોકાર્પણ

રાજકોટ, તા., ૧પઃ વોર્ડ નં.૧૮માં સાંદા રેસીડેન્સી બાજુમાં, કોઠારીયા મેઈન રોડમાં, લિજ્જત પાપડની બાજુમાં આવેલ નવા કોમ્યુનીટી હોલનું શુભારંભ શાસકપક્ષ દંડક સંજયસિંહ રાણાના હસ્તે કરવામા આવ્યું.
આ પ્રસંગે વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાઘેલા, સંજયભાઈ સાગઠિયા તથા વોર્ડ નં.૧૮ના પ્રભારી રમેશભાઈ કિયાડા, વોર્ડ નં.૧૮ના મહામંત્રી મુનાભાઈ જોગરાણા, રાજકોટ ભાજપ યુવા મોરચાના મહામંત્રી હિમાંશુભાઈ રાજ્યગુરુ, રાકેશભાઈ રાદડિયા, નિલેશભાઈ મુંગરા, યોગેન્દ્રસિંહ રાણા, કાળુભાઈ સરપંચ, પ્રશાંતભાઈ જલુ, દિપકભાઈ ટાંક, પીયુશભાઇ ટોપીયા, નિલેશભાઈ સોલંકી, એલીશભાઈ રાઠોડ, મુકેશભાઈ, ભગીરથભાઈ વ્યાસ, કલ્પેશભાઈ બામટા, કેવીનભાઈ વરસાણી, રમેશભાઈ પંડ્યા, પંકજભાઈ લખતરીયા, જયવિરસિંહ, ધર્મેશભાઈ કિહોર, રામભાઈ ડાંગર, હશુભાઈ સરવૈયા, બંટી રાઠોડ, ભગીરથભાઈ વ્યાસ, પંકજભાઈ દોંગા, સુરેશભાઈ ગોલતર, સોનલબેન સોમૈયા, માલતીબેન ચાવડા, ભારતીબેન ગજેરા, તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહયા હતા.
(3:11 PM IST)










