<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

કાલે બહેનો માટે બ્‍યુટી પાર્લરનો એક દિવસનો નિઃશુલ્‍ક સેમીનાર

 

રાજકોટઃ આત્‍મનિર્ભર ભારત મિશન મુજબ બહેનો માટે બ્‍યુટીપાર્લરનો એક દિવસ ફ્રી - સેમિનાર તા.૧૪ના રવિવારે રાખેલ છે. ભક્‍તિનગર સર્કલ પાસે રાખેલ છે.

જેમાં રૂાા.૧૧૦૦નો કિંમતનો ૧ દિવસનો  કોર્સ ફ્રી શિખવવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

એડોર્ન બ્‍યુટી પાર્લર-રાજકોટના સેલીબ્રીટી એવોર્ડ વિજેતા હિનાબેન ગોંડલીયા દ્વારા મેકઅપ, હેરસ્‍ટાઇલ, સ્‍કિન કેર વગેરે માહીતી-માર્ગદર્શન ફ્રી આપશે.

રજીસ્‍ટ્રેશન માટે તથા વધુ માહિતી માટેઃ- ૧) હિનાબેન ગોંડલીયા-મો.૮૩૨૦૪ ૩૪૫૨૩, ૯૭૩૭૩ ૬૭૬૦૦. ૨) ક્રિષ્‍નાબેન જીવરાજાની - મો. ૯૨૧૩૪ ૯૩૯૨૦નો સંપર્ક કરવો. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:16 PM IST)