<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

સાંઢીયા પુલની સ્‍થળ મુલાકાતઃ : જુઓ વિડિયો.

આજરોજ મનપા પદાધિકારીઓ તથા અધિકારીઓ દ્વારા સાંઢીયા પુલની મુલાકાત કરી કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્‍યો હતો. ઉપરોકત તસવીરમાં મેયર નેહલ શુકલ, ડે. મેયર દક્ષાબેન વસાણી સ્‍ટે. ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષ નેતા હિરેનભાઇ ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા, મ્‍યુ. કમિશનર તુષાર સુમેરા, ડે. કમિશનર હર્ષદ પટેલ, સીટી ઇજનેર અતુલ રાવલ, હેમેન્‍દ્ર કોટક સાંઢીયા પુલ ખાતે ચકાસણી કરતા દર્શાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:34 PM IST)