તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
રાજકોટમાં ૧૮ થી ૨૨ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન : તાપમાન ૪૦.૨ ડિગ્રી

રાજકોટ : શહેરમાં આકરા તાપ અને કાળઝાળ ગરમી વચ્ચે ૧૮ થી ૨૫ કિલોમીટરની ઝડપે તીવ્ર પવન ફૂંકાયો હતો, અસહ્ય ઉકળાટ વચ્ચે તાપમાનનો પારો ૪૦.૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૩૮ ટકા નોંધાતા લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા
(3:27 PM IST)










