<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

અકિલા ન્યૂઝ :રાજકોટમાં યોજાયેલ દિવ્ય દરબાર સામે રાજકોટ વિજ્ઞાન જાથા એ પોલીસ કમિશનર અને પ્રનગર પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરવા અરજી આપી, વિજ્ઞાનજાથા એ મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, ગૃહ, પોલીસ મહાનિર્દેશક, ગુજરાત હાઇકોર્ટ, રાજકોટ સેશન્સ કોર્ટ,વગેરેને રજૂઆત સંબંધી અરજી મોકલી છે. જયંત પંડ્યા વિજ્ઞાનજાથા : જુઓ વિડિયો

(1:41 PM IST)