<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા અને ત્રણ દાયકા પહેલા બનેલી ભગતસિંહજી ટાઉનશીપ ને કોર્પોરેશન દ્વારા પાંચ દિવસની અંદર રહેવાસીઓને ટાઉનશીપના ખાલી કરવાના બેનર મારી જાણ કરવામાં આવતા હોબાળો, જો પાંચ દિવસમાં ખાલી નહીં કરે તો નળ કનેક્શન અને ઇલેક્ટ્રીક સીટી કટ કરવામાં આવશે, આ મામલે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો. જુઓ વિડિયો

(3:41 PM IST)