તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
અકિલા ન્યૂઝ : પ્રીમોન્સુન કામગીરી માત્ર ફોટા પડાવવા માટે, રાજકોટ લુના અમીન માર્ગ પાસે દોઢ મહિનાથી ખોદેલા ખાડામાં મહાનગર પાલિકાનો પોતાનો જ ટ્રક ફસાયો, હજુ વરસાદ આવ્યો નથી, સમાન્ય લોકો ક્યારે ખાડામાં પડે અને જીવ ગુમાવે તેની રાહ જોતું તંત્, વિપક્ષે આકરા પાણીએ. : જુઓ વિડિયો

(1:08 PM IST)










