<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ખીરસરા રણમલજી અનુસુચિત જાતી સ્‍મશાન ગૃહમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

ખીરસરાઃ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી સામાજિક વનીકરણ રેન્‍જ રાજકોટ દક્ષિણ દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત અનુસુચિત જાતિ સ્‍મશાન ગળહ ખીરસરા ખાતે વળક્ષા રોપણ કરવામાં આવેલ

જેમા સામાજિક વનીકરણ રેન્‍જ રાજકોટ ફોરેસ્‍ટ ઓફિસર હંસાબેન મોકરીયા રાજકોટ ગ્રામ્‍ય પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી મનહરભાઇ બાબરીયા તાલુકા ભાજપ પ્રમુખ ડો પ્રકાશભાઈ વિરડા મહામંત્રી મયુર સિંહ જાડેજા  સુરેશભાઈ વસોયા તાલુકા પંચાયત પ્રમુખ સુધીરભાઈ તારપરા રાજકોટ જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મહામંત્રી જયેશભાઇ સાગઠીયા રાજકોટ જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ મોહિતભાઇ  દાફડા રાજકોટ જીલ્લા પંચાયત સદસ્‍ય દિલીપભાઈ સરવૈયા જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડિયા તાલુકા યુવા ભાજપ યોગીરાજ સિંહ જાડેજા નિર્મળભાઇ કુગશીયા અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા બક્ષીપંચ મોરચા પ્રમુખ પ્રવિણભાઇ માલકિયા કોષાધ્‍યક્ષ તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભુપેન્‍દ્રસિંહ જાડેજા મચ્‍છાભાઇ લાંબરીયા તાલુકા પંચાયત સદસ્‍ય અનિરુદ્ધ સિંહ જાડેજા મુકેશભાઇ મકવાણા બોદુભાઇ ઠાસરીયા માવજીભાઈ સાગઠીયા છાપરા સરપંચ દેવગામ સરપંચ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ કમાણી પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ મોરડ પૂર્વ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ યોગેશભાઇ પારખીયા વલ્લભભાઈ ઝાખલીયા નિલેશભાઇ માલકિયા  તેમજ દેવ ગામ નર્સરી ના ફોરેસ્‍ટ ઓફિસરો કર્મચારીઓ ઉપસ્‍થિતિ માં  વળક્ષા રોપણ કરવામાં આવેલ.

(11:34 AM IST)