<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં કનુમંત કથાનો પહેલો દિવસ, ધીરેન્દ્રકુમાર શાસ્ત્રી પહોચ્યા પંડાલમાં, જય શ્રી રામ, જય હનુમાનના જય ઘોષ સાથે હનુમંત કથાનો આરંભ, ભક્તો પેઇન્ટિંગ લઈ બાબાને મળવા પહોચ્યા. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શિશાંગીયા : જુઓ વિડીયો

 

 

(10:07 PM IST)