<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

જીલ્લા પંચાયતમાં ઉમેદવારમાં ફેરફારઃ આખરે અર્જુનભાઇ ખાટરીયા લડશે

ભાજપના યુવરાજ ખાટરીયાની ટીકીટ રદઃ ટર્મના માપદંડમાં છુટછાટ

રાજકોટઃ જીલ્લા પંચાયતમાં કોટડા સાંગાણી બેઠક પર ભાજપના ઉમેદવારમાં ફેરફાર થયો છે. યુવરાજ ખાટરીયાનું નામ જાહેર થયેલ. પરંતુ આજે આખરી છેલ્લી ઘડીએ પાર્ટીએ અર્જુન ખાટરીયાને ટીકીટ આપતા તેમણે મેન્‍ડેડ સાથે ફોર્મ ભરી દીધું છે. કોંગ્રેસમાંથી ૪ વખત ચુંટણી લડયાને મુદ્દે તેમનું નામ બાદ થઇ ગયેલ. પરંતુ આજે અચાનક ફેરફાર થયો છે. તેઓ કોટડામાં ભાજપના ઉમેદવાર તરીકે લડશે.

(4:28 PM IST)