તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
પક્ષમાં ઉથલપાથલ, પણ અમુક તો નવરા જ હતા

ભાજપની યાદી જાહેર થયા બાદ પક્ષમાં ઉથલપાથલ મચી હતી ત્યારે અમુક મોટાભા સાવ નવરા હતા. તસ્વીરમાં ધુરંધરો અશોકભાઇ તથા રાજુભાઇ, મુકેશભાઇ વગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(2:56 PM IST)










