તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
મહાનુભાવોનો મેળાવડો

ભાજપના ઉમેદવારોની ઉમેદવારી પૂર્વે સભા સ્થળે ડો. દર્શિતાબેન શાહ, નરેન્દ્રસિંહ જાડેજા, કિશોર રાઠોડ, વીરેન્દ્રસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:49 PM IST)










