<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ઝંડા ઉંચા રહે ભાજપા કા.. શૈલેષ અજાણી

 

રાજકોટ, રાજકોટ જિલ્લા ભાજપના મંત્રી શ્રી શૈલેષ અજાણીએ આજે ભાજપના સ્‍થાપના દિન નિમિતે પોતાના ગૌરીદડ ખાતેના નિવાસ સ્‍થાને કમળના નિશાનવાળો પાર્ટીનો ધ્‍વજ લહેરાવી કાર્યકરોને શુભેચ્‍છા પાઠવી છે.

(4:37 PM IST)