<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

અકિલા ન્યૂઝ : હનુમાન જન્મોત્સવના પાવન દિવસે રાજકોટના ન્યૂ રાજદીપ સોસાયટી ૪૦ ફૂટ રોડ ૧૫૦ ફૂટ રિંગ રોડ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરની ભવ્ય મહા આરતી નિહાળી લાઇવ, શાસ્ત્રી શ્રી વિષ્ણુભાઈ ત્રિવેદી દ્વારા ભક્તોને દાદાના દર્શન અને મહા પ્રસાદનો લાભ લેવા આવકારવામાં આવ્યા. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શિશાંગીયા : જુઓ વિડિયો

(12:10 PM IST)