<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

અનંતભાઈ ચા વાળાનું દુઃખદ અવસાન: આજે બુધવારે સવારે સ્મશાન યાત્રા

રાજકોટ નિવાસી (મૂળ કરાચી વાળા) શ્રી અનંતરાય ઉનડકટ (ઉ.૮૨), તે સ્વ. મગનલાલ ભવાનજી ઉનડકટના પુત્રનું આજે તા. ૩૧-૦૩-૨૦૨૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ મનોજભાઈ (સી. અનંતરાય એન્ડ કંપની) અને ગોપાલભાઈ (આદેશ ટ્રાવેલ્સ) તેમજ અલ્પાબેન રામકુમાર બરછા, મીનાબેન મિતેશકુમાર કારિયા અને હેમાબેન ધ્રુવકુમાર કારિયાના પિતાશ્રી હતા. સદગતની સ્મશાન યાત્રા આજે તા. ૧-૪-૨૦૨૬ ના સવારે ૯ કલાકે તેમના નિવાસસ્થાન 'આદેશ વિલા', એસ્ટ્રોન સોસાયટી કોર્નર, રાજકોટ ખાતેથી નીકળશે. મનોજભાઈ મો.૯૩૭૬૬૮૧૦૮૧ અને ગોપાલભાઈ મો. ૯૮૨૫૦૧૮૦૧૮ ૐ શાંતિ

 

(12:11 AM IST)