તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
જગદીશ વિશ્વકર્મા સાથે જુના જોગીઓની મુલાકાત : પક્ષને મજબૂત કરવા ચર્ચા

રાજકોટ : પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ આવ્યા હતા. તેઓએ ગઇકાલે સર્કીટ હાઉસ ખાતે શહેર ભાજપના જુના જોગીઓ સાથે મુલાકાત કરી હતી અને પક્ષને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે વજુભાઇ વાળા, ગોવિંદભાઇ પટેલ, ટપુભાઇ લીંબાસીયા, અંજલીબેન રૂપાણી, ભાવનાબેન જોશીપુરા, રક્ષાબેન બોળીયા, બીનાબેન આચાર્ય, નયનાબેન પેઢડીયા તેમજ જનકભાઇ કોટક, ધનસુખભાઇ ભંડેરી, નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ જોશીપુરા, ગીરીશ ભટ્ટ, ડૉ. જમનભાઇ ઉપાધ્યાય, પ્રદીપ ડવ, માવજીભાઇ ડોડીયા, અરવિંદ રૈયાણી, પ્રતાપભાઇ કોટક, કમલેશ મીરાણી, મુકેશ દોશી, રાજુભાઇ ધ્રુવ વિ. નજરે પડે છે
(2:44 PM IST)










