તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના મવડી કણકોટ રોડ પર સ્થિત ગણેશ ચોકમાં એક ફોરવીલ દ્વારા બાઈક ચલાક ને હડફેટ લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત, APMC ચેરમેન રાજકોટ લખેલી કાર દ્વારા અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકોના ટોળા દ્વારા ઉગ્ર થઈ રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. : જુઓ વિડિયો

(12:50 PM IST)










