તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના મવડીમાં સરકારી જગ્યામાં ગેરકાયદેસર પાર્ટી પ્લોટ ઉભો કરનાર અને ભાડે આપનાર આરોપીને ઝડપી લેવાયો, રૂપિયા ૩.૮૫ કરોડની જમીનમાં નોટિસ આપ્યા બાદ પણ કોઈ મચકના આપતા અંતે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ધરપકડ કરાઈ. : જુઓ વિડિયો

(3:35 PM IST)










