<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

કાન્‍તાસ્ત્રી વિકાસ ગૃહ દ્વારા મહિલાદિનની અનોખી ઉજવણી

 

રાજકોટઃ શ્રી કાન્‍તાસ્ત્રી વિકાસ ગૃહ સંસ્‍થાની પાંચ શાળાના તમામ મહિલા શિક્ષકઓ સાથે અનોખી રીતે જ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. જેની મુખ્‍ય થીમ ‘મીરેકલ' હતું. કાર્યક્રમમાં તમામ શિક્ષકોને ઉષ્‍માભેર આવકારો આપી વિવિધ રમતો રમાડી. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ સ્‍થિત મુરબ્‍બી ટ્રસ્‍ટી અતુલભાઇ મોદી, જોઇન્‍ટ સેક્રેટરી નેહાબેન દફતરી અને મુંબઇ સ્‍થિત સંસ્‍થાના ચેરમેન પ્રેમલભાઇ ઉદાણી અને સેક્રેટરી વિશાલભાઇ શેઠએ જહમત ઉઠાવી.

(3:17 PM IST)