<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

જિલ્લા પંચાયતમાંથી પદાધિકારીઓના પાટિયા ઉતર્યા

 

રાજકોટઃ જિલ્લા પંચાયતોમાં પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્‍યોના પાંચ વર્ષના કાર્યકાળની ગઇકાલે સાંજે સમાપ્‍તી થઇ ગઇ છે. જિલ્લા પંચાયત પ્રમુખે પોતાને મળતી ઓફીસ, ગાડી, બંગાલાની સુવિધા  પરત કરી દીધી છે. આજે પંચાયત કચેરીના બીજા માળેથી પદાધિકારીઓની નેઇમપ્‍લેટ દુર કરવામાં આવી છે. રાજય સરકારે વહીવટદાર તરીકે કલેકટર ડો. ઓમપ્રકાશની નિમણૂક કરતા તેમના નામનું બોર્ડ લાગી ગયુ છે. તેમણે આજે બપોરે ૨ વાગ્‍યે વિધિવત કાર્યભાર સંભાળી લીધો છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:31 PM IST)