<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

મનપાના શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડીયાની સ્‍કુટર પર સવારીઃ વાહન સુવિધા પરત સોંપાઇ

રાજકોટઃ મનપાની વર્તમાન બોડીની મુદત આજે સાંજે પુરી થઇ રહી છે ત્‍યારે પદાધિકારીઓને મળતી ગાડી સહિતની સુવિધાઓ પરત સોંપવામાં આવી હતી. ત્‍યારે શાસકપક્ષના દંડક મનિષભાઇ રાડીયાએ વાહન પરત સોંપી આજે રાબેતા સમય મુજબ પોતાના વાહન સાથે લોકોના કામ અને કચેરીએ ઉપસ્‍થિત રહયા હતા.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:38 PM IST)