<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગર પાલિકાનું ખાસ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના બાંધકામ મુદ્દે વિવાદ, વોર્ડ નંબર ૮ની પંચવટી સોસાયટીમાં ચાલતા બાંધકામ પર ઉઠ્યા સવાલ, વિપક્ષ નેતા વશરામ સાગઠિયાનો આક્ષેપ, માર્જિન છોડ્યા વગર બાંધકામ, બાંધકામ દૂર કરવા કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને લખ્યો પત્ર. : જુઓ વિડિયો

(12:43 PM IST)