<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

વોર્ડનં.૧માં કોંગ્રેસની ટીકીટ માંગતા મુંધવા-જુંજા

રાજકોટઃ શહેરમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ કોંગ્રેસની પ્રક્રિયા પ્રભારી ઓની હાજરીમાં રાજકોટમાં ચૂંટણી લડવા આવ્‍યા છે. ઇચ્‍છુક ઉમેદવારોની કતારો લાગતા કોંગ્રેસમાં નવો વોર્ડ નંબર ૧થી૪ સેન્‍સ પ્રક્રિયા યોજાઇ હતી આ તકે લડાયક અને જાણીતા ચહેરાઓ દાવેદારી નોંધાવી વોર્ડ નંબર ૧માં રણજીત મુંધવા અને રમેશ જુંજાએ દાવેદારી નોંધાવી છે. 

(2:26 PM IST)