<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવતા રામભાઇ મોકરીયા

 

રાજકોટ, તા.૨૫: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધો.૧૦ અને ધો.૧૨ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની કાલે તા. ૨૬.૦૨.૨૦૨૬ થી શરુ થનાર પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોની ભાવિ કારકીર્દીની શરૂઆતના પાયારૂપ આ પરીક્ષામા તેઓ જ્વલંત સફળતા મેળવે અને તેમની મહેનત નું યોગ્ય ફળ મળે અને પરિક્ષામા ખુબ જ સારી સફળતા મેળવે અને ભાવિ જીવનમાં ખુબજ આગળ વધે, તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭નાં વિકસિત ભારત અને 'વિશ્વગુરુ' ભારતનાં નિર્માણ ના વિઝનને સાકાર કરવામાં તેમનું ભારત દેશને ખુબજ યોગદાન મળી રહે તેવી અપેક્ષા સાથે રાજયસભાનાં સાંસદ રામભાઇ મોકરીયાએ તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનો અંતરથી શુભેચ્છા પાઠવેલ છે.(

(4:14 PM IST)