<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

ઉપર આભ... નીચે ધરતી... લાઇટો ગૂલ.. ધોમ ધખતો તાપ અને સાંજે મચ્‍છરોનો ત્રાસ

રાજકોટઃ જંગલેશ્વરમાં દબાણ હટાવ ઓપરેશનના ૧૩૦૦થી વધૂ મકાનો તોડી પાડી, પાણી વીજ કનેકશન કાપી નખાયા છે, મકાન વિહોણા માટે હવે ઉપર આભ અને નીચે ધરતી તેજ આશરો છે, અધુરામાં પુરૂ લાઇટો ગૂલ હોય સવારથી મોડી સાંજ સુધી ધોમ ધખતા તાપ, ગરમીમાં શેકાવું પડે છે અને સાંજે મોટા મચ્‍છરોનો ત્રાસ સહન કરવાનો વારો આવ્‍યો છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:39 PM IST)