<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

વીજ તંત્ર દ્વારા જંગલેશ્વરમાં સ્‍થળ ઉપર જ મીટરને સીલ મરાયા

રાજકોટઃ જંગલેશ્વરમાં રાજકોટ વીજ તંત્રે પણ અનેક ટીમો ઉતારી હતી, ૭૦૦થી વધુ મીટરોના પડીકા વાળી લેવાયા હતા. અને હવે આજે સવારથી ઉતારી લેવાયેલ વીજ મીટરોના પડીકા વાળી, તમામ બાબતોનું નોટીંગ કરી મીટરને સીલ મારી દેવાયા હતા તે નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:39 PM IST)