તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
જાયે તો કહાં જાયે ....

જંગલેશ્વર વિસ્તારમાં આજે સવારે ગેરકાયદે બાંધકામો હટાવવા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે એક અસરગ્રસ્તના ઘરનો દોઢથી બે ફુટ સુધીનો ભાગ જ બચ્યો છે ત્યારે પરિવાર શોકમગ્ન છે જાય તો કહાં જાયે તેવુ વિચારી રહયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(2:58 PM IST)










