<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ડિમોલીશન દરમ્‍યાન માનવતાનું ઉતમ ઉદાહરણ

સામાજીક સંસ્‍થાઓ દ્વારા ફુડ પેકેટ સહિતની સુવિધા કરાઇ

રાજકોટઃ શહેરના જંગલેશ્વર વિસ્‍તારમાં મ્‍યુનિ.કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણો હટાવવા ડિમોલીશન કરવામાં આવી રહયુ છે. ત્‍યારે માનવતાનું ઉતમ ઉદાહરણ જોવા મળ્‍યુ હતું. કેમ કે, સામાજીક સંસ્‍થા દ્વારા ૫,૦૦૦ ફુડ પેકેટ, ૫,૦૦૦થી વધુ પાણીની બોટલ આપવામાં આવી હતી. ખાસ આ વિસ્‍તારના અસરગ્રસ્‍ત લોકોને રોકડ સહાય પણ કરવામાં આવી. અસરગ્રસ્‍ત લોકો પૈકી જે લોકોને જરૂરિયાત હોય તેવા લોકોને મદદ કરવામાં આવશે.

(2:58 PM IST)