તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનમાં ગંગેશ્વર મહાદેવ મંદિરથી શાસ્ત્રોક્ત વિધિ બાદ ઉત્થાન, રાજકોટના આશિષભાઈ મહેતા અને ઘનશ્યામભાઈ મહેતાની ઘરે મહાદેવની શિવ લિંગ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પધરામણી કરાઈ, ભૂદેવ દ્વારા ભવ્ય આરતી કરી સર્જાયો ભક્તિ સભર માહોલ, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શિશાંગીયા : જુઓ વિડિયો

(1:33 PM IST)










