<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ગંગેશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલીંગનું વિધીવિધાન સાથે સ્‍થળાંતર : જુઓ વિડિયો

રાજકોટઃ જંગલેશ્વર ૧૯૭૧ના વર્ષમાં સ્‍થાપિત ગંગેશ્વર મહાદેવ મંદિરનું પણ ડીમોલીશન કરવામાં આવ્‍યું હતું. પોલીસ દ્વારા ડીમોલીશની કાર્યવાહી પહેલા શિવલીંગના સ્‍થળાંતર માટે વિધીવિધાન કરવામાં આવ્‍યા હતા. શાસ્‍ત્રોકત વિધી બાદ આશીષભાઇ તથા ઘનશ્‍યામભાઇ મહેતાના નિવાસે શિવલીંગની પધરામણી કરાઇ હતી. ઉપરોકત તસવીરમાં વિધી કરતા શાસ્‍ત્રીજી, મંદિર પરિસરમાં પોલીસની ટીમ તથા મંદિર બહાર ભાવિકો દર્શાય છે. (તસવીરઃ અશોક બગથરીયા)

(2:53 PM IST)