News of Monday, 23rd February 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગર પાલિકાનું મેગા ડિમોલેશન, જંગલેશ્વર વિસ્તારના લોકોની આંખોમાં દેખાયા આંસુ, વેકલ્પિક વ્યવસ્થા મળે તેવી માંગ, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથારીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

(1:28 PM IST)










