તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
રાજકોટમાં રાજ્યપાલનું સ્વાગત કરતા રામભાઈ મોકરીયા

રાજકોટઃ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનુ સ્વાગત તથા શુભેચ્છા મુલાકાત કરતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તસવીરમાં નજરે પડે છે.
(10:51 AM IST)










