<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

અકિલા ન્યૂઝ :રાજકોટ જંગલેશ્વરમાં ડિમોલેશનની અંતિમ નોટિસ આપવામાં આવી, ૨૩ તારીખ સોમવારે ૧૫૩ ગેરકાયદે બાંધકામ પર થશે ડિમોલેશન, નદી કાઠાના દૂર કરવામાં આવશે, પોલીસ, વિજિલન્સ સહિત સ્ટાફ તૈનાત રહેશે, રવિવાર સુધીમાં જગ્યા ખાલી કરવા અંતિમ નોટિસ. : જુઓ વિડિયો

(2:30 PM IST)