<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

રમેશભાઇ દોમડીયા અરિહંત શરણ પામ્‍યાઃ સાંજે અંતિમયાત્રા

વોર્ડ નં. ૭ ભાજપના પૂર્વ પ્રમુખ

રાજકોટઃ તા.૧૮: શહેરના વોર્ડના ૭ના પૂર્વ ભાજપ પ્રમુખ રમેશભાઇ દોમડીયા અરિહંત શરણ પામ્‍યા છે. તેઓ સ્‍વ.મૂળવંતભાઈ, સ્‍વ. મહેશભાઈ, બિપિનભાઈ, દિલિપભાઈ, કિશોરભાઈ, જગદીશભાઈ , સ્‍વ.હંસાબેન છોટાલાલ સંઘવી, રંજનબેન દોમડીયા, સ્‍વ.સુધાબેન બિપિનભાઈ બોઘાણી તથા સ્‍વ.સરોજબેન દોમડીયાના ભાઈ તે સ્‍વ.ભારતીબેનના પતિ અને નીલ તથા પૂજાના પિતાશ્રી તેમ જ RNSB ના નિવળત મેનેજર અને BJP વોર્ડ નંબર ૭ ના ભૂતપૂર્વ પ્રમુખ રમેશભાઈ ગુલાબચંદ દોમડીયા (ઉ. વ. ૬૮) આજરોજ અરિહંત શરણ પામેલ છે.

સદગતની અંતિમ યાત્રા તેમના નિવાસસ્‍થાન સદગુરૂ કોમ્‍પલેક્ષ-૧, ફ્‌લેટ નંબર. ૩૦૨,ન્‍યુ એરા સ્‍કૂલની સામે, અલકાપુરી સોસાયટી કોર્નર, રૈયા રોડ, રાજકોટ ખાતેથી આજરોજ સાંજના ૦૭: કલાકે રૈયા મુક્‍તિધામ, રૈયા ગામ, રૈયા રોડ,રાજકોટ ખાતે જવા નિકળશે. (

(4:34 PM IST)