<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

મેઘમાયા માનવ ટ્રસ્‍ટના પ્રમુખ જેન્‍તીભાઇ પરમારનો જન્‍મદિવસ

 

રાજકોટ : ગોંડલ તાલુકાના વાડધરી ગામના સેવાભાવી અગ્રણી અને મેઘમાયા માનવ ટ્રસ્‍ટના પ્રમુખ જેન્‍તીભાઇ પૂનાભાઇ પરમાર (મો. ૯૭૨૫૬ ૫૨૬૩૦)નો આજે ૫૯મો જન્‍મ દિવસ છે. તેઓ સર્વ સમાજ સેવા સમિતિ પ્રેરીત સમૂહલગ્ન આયોજન સાથે પણ સંકળાયેલા છે. આજે જન્‍મ દિવસ નિમિતે ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને મળી આશિર્વાદ મેળવ્‍યા હતા. તે સમયની તસ્‍વીર નિહાળી શકાય છે. 

(4:00 PM IST)