<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

ફરસાણના ૧૫ ધંધાર્થીઓ પાસેથી તેલના ૧૮ નમુના લેવાયા

અખાદ્ય તેલના વપરાશ સંદર્ભે મ્‍યુનિ.કોર્પોરેશનની આગળ ધપતી ઝુંબેશ

રાજકોટ તા.૧૧: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન સ્‍પેશ્‍યલ ડ્રાઈવ અંતર્ગત ખાદ્યતેલનું વેચાણ કરતાં કુલ ૧૫ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ -૨૦૦૬ હેઠળ નીચે દર્શાવેલ વિગતો મુજબ ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલના કુલ ૧૮ નમૂના લેવામાં આવેલ.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં ફુડ શાખા દ્વારા જે સ્‍થળોએથી નમુના લેવામાં આવ્‍યા તેમાં હરભોલે ફરસાણ, ચામુંડા નગર -૨, ખીજડાવાળો રોડ, વિશ્વનગર મેઇન રોડ, મવડી, યોગી ફરસાણ માર્ટ, ચામુંડા નગર -૧, ખીજડાવાળો રોડ, વિશ્વનગર મેઇન રોડ, મવડી,  શ્‍યામ ગળહ ઉદ્યોગ, ઉમાકાન્‍ત પંડિત ઉદ્યોગનગર, શ્રીજી વે-બ્રિજની સામે, બજરંગ ફરસાણ, કોટેચાનગર મેઇન રોડ, ભગવતી ફરસાણ, ગુરુપ્રસાદ ચોક, કળષ્‍ણનગર મેઇન રોડ, ભગવતી ફરસાણ ્રૂ સ્‍વીટ માર્ટ, પેડક રોડ, આર્યનગર-૧ કોર્નર, જય બાલાજી ફરસાણ, પરિશ્રમ કોમ્‍પ્‍લેક્ષ, કળષ્‍ણનગર મેઇન રોડ, બાલાજી ભવાની ફરસાણ ્રૂ સ્‍વીટ, આશાઝીલ એપાર્ટમેન્‍ટ, કળષ્‍ણનગર મેઇન રોડ,  સુમિત પ્રોવિઝન સ્‍ટોર, જગન્નાથ પ્‍લોટ, કાલાવડ રોડ, ભોલા જનરલ, પોલસ્‍ટાર કોમ્‍પલેક્ષ ૩-જગન્નાથ પ્‍લોટ, કાલાવડ રોડ, રાધે રાધે એજન્‍સી, જ્‍યુબેલી શાક માર્કેટ સામે, રાધે રાધે એજન્‍સી, જ્‍યુબેલી શાક માર્કેટ સામે, ગોલ્‍ડન સુપર માર્કેટ-૩, વિદ્યાકુંજ સોસાયટી મેઇન રોડ, અમીન માર્ગ પાસે,  સત્‍યમ જનરલ સ્‍ટોર્સ, કળષ્‍ણનગર મેઇન રોડ, વોર્ડ ઓફિસ પાસે, સુપર માર્કેટ, માધવ વાટિકા બિલ્‍ડીંગ, લીંબુડીવાડી મેઇન રોડ, રૈયા રોડ,  સુપર માર્કેટ, માધવ વાટિકા બિલ્‍ડીંગ, લીંબુડીવાડી મેઇન રોડ, રૈયા રોડ, ગોલ્‍ડન સુપર માર્કેટ, માધવ વાટિકા બિલ્‍ડીંગ, લીંબુડીવાડી મેઇન રોડ, રૈયા રોડ, સતનામ માર્કેટિંગ, સિધ્‍ધી વિનાયક કોમ્‍પ્‍લેક્ષ, મોચી બજાર મેઇનરોડનો સમાવેશ થાય છે.

(4:21 PM IST)