<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

આવકમાં અંદાજાયેલ વધારોઃ મિલ્‍કત વેરાનો લક્ષ્યાંક ૫૨૦ કરોડ

 

રાજકોટઃ મનપાના ફાઇનલ બજેટમાં કદ વધવાની સાથે આવકમાં વધારો સુચવવામાં આવ્‍યો છે. જેમાં જમીન વેંચાણની ૫૮૫ના બદલે ૬૦૦ કરોડ, મિલકત વેરાનો લક્ષ્યાંક ૫૦૧ બદલે ૫૨૦ કરોડ, પ્રોફેશનલ ટેકસ ૪૦ કરોડ યથાવત, વાહન ટેકસ ૩૮ કરોડ યથાવત, ટીપી અને એફએસઆઇની આવક ૩૩૫ના બદલે ૪૦૫ કરોડ અને વ્‍યાજમાફી યોજનામાંથી ૨૫ કરોડ વધુ આવક ઉભી કરાશે. સાથોસાથ વ્‍યાજમાફીમાં બાકીદારોને રૂા.૬ કરોડનુ અંદાજે વળતર ચૂકવવામાં આવશે.

(3:45 PM IST)