તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશિક ચાવડાને રેન્જ આઇજીની શુભેચ્છા

રાજકોટ : પોલીસ વિભાગના રેન્જ આઇજી શ્રી અશોક યાદવ આજે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. ત્યારે જોગાનુંજોગ રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે નિમણુંક પામેલ કૌશિકભાઇ ચાવડા સાથે પણ ઔપચારિક મુલાકાત થતા તેઓએ પણ શુભેચ્છા પાઠવી હતી. તે સમયની તસ્વીર અહીં નિહાળી શકાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:00 PM IST)










