તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th February 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ, ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો, દુબઈ અને બેંગકોક ફ્લાઇટ માટે એરલાઇન્સ તૈયાર, મંજૂરીના અભાવે વિલંબ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે હવે આખરી મંજૂરીની રાહમાં રાજકોટ એરપોર્ટ. : જુઓ વિડિયો

(3:36 PM IST)










