<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે માંગ વધી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખી ઇમિગ્રેશનની આખરી મંજૂરી આપવા અનુરોધ કર્યો

રાજકોટ: શહેરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે માંગ વધી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખી ઇમિગ્રેશનની આખરી મંજૂરી આપવા અનુરોધ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા બે વખત સર્વે કરવામાં આવ્યા હતા, જ્યારે એરલાઇન્સ કંપનીએ દુબઈ અને બેંગકોક માટે ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. પરંતુ ગૃહ વિભાગની મંજૂરી ન મળવાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

 

(1:40 PM IST)