<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ પોલીસ દ્વારા હેન્ડલ લોક વગરના બાઈકને નિશાન બનાવી 14 બાઈકની ચોરી કરનાર આરોપીની ધરપકડ, છેલ્લા ઘણા સમયથી સોલ્વન્ટ નજીકના વિસ્તારોમાં બાઈકની ચોરી થતી હતી, સરફરાઝ થીમ સાથે અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરની પોલીસે ધરપકડ કરી છે. હેન્ડલ લોક ન મારેલ બાઈકને ટાર્ગેટ કરતા હતા. : જુઓ વિડિયો

(1:45 PM IST)