<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

વોર્ડ નં.૧૮માં રણુજાનગરમાં સી.સી.રોડના કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૮માં રણુજાનગરમાં સી.સી.રોડના કામનો શુભારંભ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરવામાં આવ્‍યો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, પ્રમુખ અનિલભાઈ દોંગા, દિનેશભાઇ લીંબાસીયા, હિમાંશુભાઈ રાજ્‍યગુરૂ, કાળુભાઈ સરપંચ, નટુભાઈ વાઘેલા, સુરેશભાઈ બોઘાણી, દેવાયતભાઈ ડાંગર, દીપકભાઈ ટાંક, કેવિનભાઈ વરસાણી, કલ્‍પેશભાઈ બામટા, મોહિતભાઈ મહેતા, રાકેશસિંહ, પંકજભાઈ દોંગા, સંજયભાઈ બારસીયા, નેનુજી, સાગર કાચા, દિનેશભાઈ કિડીયા, સુરેશભાઈ ગોલતર, નિલેશભાઈ સોલંકી, જગદીશભાઈ સરવૈયા, ભારતીબેન ગજેરા, સોનલબેન સોમૈયા  તેમજ વિસ્‍તારવાસીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.

(4:26 PM IST)